Dhun - Ram Krishna Govind jay jay Govind
by BAPS Swaminarayan Sanstha
Dhun - Lagni lagi mune Swaminarayan naam ni re…
by BAPS Swaminarayan Sanstha
Laganī lāgī mane svāminārāyaṇ nāmanī, svāminārāyaṇ nāmanī ne shrī ghanashyāmanī... Svāminārāyaṇ nāmanī ne guṇātīt dhāmanī... Svāminārāyaṇ nāmanī ne bhagatajī mahārājanī... Svāminārāyaṇ nāmanī ne shāstrījī mahārājanī... Svāminārāyaṇ nāmanī ne yogījī mahārājanī... Svāminārāyaṇ nāmanī ne pramukhasvāmī mahārājanī...
લગની લાગી મને સ્વામિનારાયણ નામની, સ્વામિનારાયણ નામની ને શ્રી ઘનશ્યામની... સ્વામિનારાયણ નામની ને ગુણાતીત ધામની... સ્વામિનારાયણ નામની ને ભગતજી મહારાજની... સ્વામિનારાયણ નામની ને શાસ્ત્રીજી મહારાજની... સ્વામિનારાયણ નામની ને યોગીજી મહારાજની... સ્વામિનારાયણ નામની ને પ્રમુખસ્વામી મહારાજની...
Dhun - Bhaj mann Swaminarayan
by BAPS Swaminarayan Sanstha
Svāminārāyaṇ svāminārāyaṇ svāminārāyaṇ svāminārāyaṇ nāma bhaj man svāminārāyaṇa akṣharadhāmathī āvyā sahajānanda, bhaktonā pūraṇakāma... Bhaja mūḷ akṣharane sāthe j lāvyā, guṇātītānanda nāma... Bhaja akṣhar muktone sāthe j lāvyā, aishvarya lāvyā tamāma... Bhaj
સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ ભજ મન સ્વામિનારાયણ અક્ષરધામથી આવ્યા સહજાનંદ, ભક્તોના પૂરણકામ... ભજ મૂળ અક્ષરને સાથે જ લાવ્યા, ગુણાતીતાનંદ નામ... ભજ અક્ષર મુક્તોને સાથે જ લાવ્યા, ઐશ્વર્ય લાવ્યા તમામ... ભજ